“તમે છો ” (ગુજરાતી કવીતા) kavita

“તમે” ફક્ત “તમે” જ છો
મારા હૃદય માં દસ્તક દેનાર તમે જ છો

મારા સ્વપ્નો ના વિચારો માં હરહંમેશ રહેતા તમેજ છો

મારી આંખો ના દરેક પલકારે આવતા જતા તમે જ છો

મારી આંખો ના દરેક અશ્રુઓ માં વેહતા તમે છો

મારા તન-મન માં રોમે રોમ માં સમાયેલા તમે છો

મારા હૃદય ને ભાન ભુલાવનાર મારી મીઠી નીંદર ઉડાવનાર તમે જ છો

જાગતા ઊંઘતા ઉઠતા બેસતા મારા મન ને વાલોવનાર તમે જ છો

મારા જીવન માં ઓજસ પાથરનાર તે જ છો

દુર દુર રહી ને મારા મને તડપાવનાર તમે જ છો

સાગર રૂપી સંસારના મસ્તી ભર્યા ઉછાળાલેતા મોજામાં
મારી કસ્તી ને તારનાર તમે જ છો 😉

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s