વાલમ (gujarati kavya)

તમે મૌન માં મલકો વાલમ, અમે પળેપળ ઝુરીયે ,
કહો તમે તો જીવીએ વાલમ, કહો તમે તો મરીયે.

નેણ તમારા જગત અમારું,હૃદય રૂડું રજવાડું , તમે અમારા રાજા સાહેબ,અમે ગરીબ ચાકરડું.
જીવતર આખું ક્યો’ને વાલમ, કોને નામે કરીયે, કહો તમે તો જીવીએ વાલમ, કહો તમે તો મરીયે.

તમે અષાઢી મેઘની ઝરમર, અમે હેતનીહેલી ,
બાથ તમારી બારેમેઘ,અમે નદીયું જાણે ઘેલી .

ઘેલી વાલમ લાગણીયુ લઈ કઈ દિશા સંચરીયે
કહો તમે તો જીવીએ વાલમ, કહો તમે તો મરીયે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s