પ્રેમ 

મનડે ગોકીરો, હોઠે મોભમ મૌન
અગમ્ય એંધાણે ચિત્તડે ખાલીપો

બસ, એ જ તો છે પ્રેમની આહટ

ઉંમર ષોડશી, ચાલ મદમાતી અને આંખ નશીલી

હા, હવે ઓળંગાઈ છે, પ્રીત ની સ્વપ્નીલ ચોખટ

તન જાણે પુષ્પ, ફોરમે લહરે લહરે

મન સંશયી, આંચલ ઓથે છુપાય

બસ, એ જ તો છે પ્રેમ-કલાપ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s