તમને યાદ કયૉ

સૂની પાળે પાળે તમને યાદ કર્યા ,

સૂકી ડાળે ડાળે તમને યાદ કર્યા . 

એકલતા લાગી ચૂભવા જ્યારે અમને ,

તેની એકેક ક્ષણે ક્ષણે તમને યાદ કર્યા . 

જૂની યાદોનાં નગરમાં ફરતાં ફરતાં ,

તેની ગલીએ ગલીએ તમને યાદ કર્યા . 

રડતા હૈયાને મનાવવા કોશીશ કરી ત્યારે ,

આંસુનાં તોરણે તોરણે તમને યાદ કર્યા . 

હવે આ યાદો બની છે સહારો ‘મનુ’ ,

વેદનાની ધારે ધારે તમને યાદ કર્યા . 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s