હું તડપ તો રહ્યો

ભર વસંતે હું ઢળતો રહ્યો .

પાનખરે હું તરસતો રહ્યો .

ખબરછે માટી છું , માટી માંજ ભળવાનો ,

છતાં હીરો જાણી કાચને ઘસતો રહ્યો .

માળો પિખાયો પ્રેમનો , ઝંઝાવાતમાં છતાં ,

કરવાને ભેગો તણખલા હું વીણતો રહ્યો .

ભાષતા સંબંધો , ખંડેર સમા છતા ,

લાગણીથી ભીંતોએ બધી ,રોજ ધોળતો રહ્યો .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s