સપનાંને હોય નહીં માઝા!

સપનાંને હોય નહીં માઝા!

મારાં સપનાં નથી ઝાઝાં.

મળે જો નાનકડી કેડી,

તો ગુથું નશીબની ગાથાં;

બની જાવ ફરી જો શિશુ,

ઇચ્છાની જાવ બની રાજા;

મનને ગાવા જો ગીત મળે,

તો ફુલ ખીલે ફરી તાજાં;

મળે જયારે પ્રાણભરી પ્રીત,

ઝંખનાને મળે થોડી શાતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s