નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને.

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મનેયાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને
લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે

મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને
દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ

રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને
મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું

નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને
કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં

સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને

– હેમંત ઘોરડા

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s