બસ દેહ છોડીને અહીં, એ શ્વાસ લઇ ગયા

બસ દેહ છોડીને અહીં, એ શ્વાસ લઇ ગયા,સાકર મહીંથી જાણે કે મીઠાશ લઇ ગયા.

.

એક દિવળો જલાવી ને શ્રીફળ ચડાવીને,

સુખમય જીવનની ત્યાંથી બધા આશ લઇ ગયા.

.

ઈશ્વરના સાથ સોદો એ મોંઘો પડી ગયો,

નાનકડી આપીને ધરા, આકાશ લઇ ગયા.

.

મીઠી મધુર વાણીની મીઠાસ તો જુઓ,

હળવાશ થી કહીને એ કડવાશ લઇ ગયા.

.

બસ જાણ થઈ કે “મિત્ર” હીરાને ગળી મર્યો,

આવી કબરથી કાઢી અને લાશ લઇ ગયા.

Advertisements

One thought on “બસ દેહ છોડીને અહીં, એ શ્વાસ લઇ ગયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s