પહેલો વરસાદ

ગરમીથી અકડાતી હતી આ વસુધા,

કણ કણ સળગતો હતો તાપથી

અંદરથી એક જ સાદ હતો,

આવ મારા વરુણા, આવ મારા મેહુલા

આખરે એ આવીજ ગયો,

કણ કણ મા સમાઈ ગયો

બઘી ધગધગતી વરાળને શાંત કરી,

વાતાવરણ માં માટી ની સોડમ પ્રસરાવતો ગયો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s