મીરામાં કે મીરમાં

મારા પહેલાં થાકી ગયો હું જ વિશ્વમાં
બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં !
લાગી જરા તરસ તો તરસનું જ નામ લઈ
પાણી જરાક રેડી દીધું છે રુધિરમાં !
પોતાની જાતને જ ગળે બાંધવી પડે
ડૂબી શકાય તો જ મીરામાં કે મીરમાં !
એ જેમ અંધકારમાં દીવો થઈ ગયાં
હું ફૂલ થઇ ગયો છું વહેતા સમીરમાં !
દર્પણ ઉપરથી આંખ ઉઠાવી શક્યાં નહીં
ખૂંપી ગયું છે તીર સ્વયમનાં જ તીરમાં !
– ભરત વિંઝુડા

Advertisements

युहीं कश खीच रहा था।

युहीं कश खीच रहा था।

गला फुगाके , होंठ दबाके,
दो उंगलीयो की कैंची बनाके,
नजरे यहा वहा घुमाके,
युहीं कश खीच रहा था।

एक हाथ में मोबाईल और,
एक हाथ मे बत्ती पकडा,
युहीं कश खीच रहा था।

धीरे धीरे संभले संभले,
धुंवा फेफडो मे वो उतार रहा था,
बार बार वही दौरा रहा था।

તારી દ્રષ્ટી

તારી દ્રષ્ટી એ ય મૃગજળ લાગે છે.
ને મોસમ ની બહાર પતઝર લાગે છે;


છે મારી પાસે એક તરફી પ્રેમ ની સોગાદ
આ અહેસાસ ફક્ત મને કિરણ લાગે છે;


નીતરતી ઓઢણી ને જાય પાણીનો રેલો
છતાય મન મારું સુકું રણ લાગે છે;


તારા નામને હું ખીલેલ અધર થી પુકારું
પ્રણય ની આ બહાર મને રટણ લાગે છે;


તું આવે છે અને પાછી ચાલી જાય છે
મિલન ની આ મને અંતિમ ક્ષણ લાગે છે.

Lines

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

Absolute Power

Today i am watching one on my favorite actor’s movie .

Absolute Power – 1997

Luther Whitney is a professional thief who works occasionally. He is planning what is supposed to be his last job, and everything is going smoothly until someone comes in before he can leave.